Wednesday, 7 June 2017

Genral knowledge

જાણો  જનરલ નોલેજ
  • ગુલાબમાં સૌથી વધુ વિટામિન સી મળે છે.
  • વિશ્વમાં સૌથી વધુ એઇડસનો રોગથાઇલૅન્ડમાં ફેલાયેલો છે.
  • સંસ્કૃત ભાષાની પ્રથમ ફિલ્મ આદ્ય શંકરાચાર્ય હતી.
  • જીન્હા હાઉસ ભારતમાં મુંબઇમાં આવેલું છે.
  • માર્ટીન લ્યુથર કિંગ બ્લેક ગાંધી તરીકે પ્રસિદ્ધ છે.
  • ભારતના  મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ ડૉક્ટરો છે.
  • શુમેકર લેવી ધૂમકેતુના ટૂકડા ગુરુ ગ્રહ સાથે ટકરાયા હતાં.
  • હડસનનો ઉપસાગર ઉત્તર અમેરિકામાં આવેલો છે.
  • જાપાનની પ્રથમ મહિલા અવકાશયાત્રી ચિયાકી મુકાઇ હતી.
  • ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાનું નામબક્ષીનામા છે.
  • વીર્યને સુરક્ષિત રાખવા માટે નાઇટ્રોજનવાયુનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ભારતમાં પ્રથમ કૃષિવિદ્યાલય પંતનગરમાં સ્થપાય હતી.
  • ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ કમ્પ્યુટરરાઇઝડ પોસ્ટઓફિસ નવીદિલ્લીમાં શરૂ કરવામાં આવી હતી.
  • સામના સમાચારપત્ર શિવસેના પક્ષનું છે.
  • આજીવક સંપ્રદાયના સ્થાપક મખ્ખલી ગોશાલ હતાં.
  • નિક્કી ટોકીયો શહેરના શેરબજારનો સૂચક આંક છે.
  • પ્લાસ્ટર ઑફ પેરિસ જિપ્સમમાંથી બને છે.
  • દ્રવ્યોની ચિકાશ માપવાના સાધનનેવિસ્કોમીટર કહેવામાં આવે છે.
·         જાણો  જનરલ નોલેજ
  • મહાગુજરાતનું આંદોલન ઇ.સ 1956માં થયું હતું.
  • આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે 1મે ને ઉજવવામાં આવે છે..
  • ભારતમાં 'પંચરંગી ક્રાતિ'  પૂ.પાડુંરંગ શાસ્ત્રીએ કરી હતી.
  • "ધી બુક ઑફ ઇન્ડિયન બર્ડઝ" નાં લેખકસલીમ અલી હતાં.
  • હિજદુલ્લાહ એ ઇઝરાયલનું ત્રાસવાદી સંગઠન છે.
  • 'કમ વોટ મે" સૂત્ર લાલબહાદૂર શાસ્ત્રીએ આપ્યું હતું.
  • યુકિલિડને 'ભૂમિતિના પિતાતરીકે ઓળખવામાં આવે છે.
  • "તમે મને સારી માતા આપો હું તમને સારું રાષ્ટ્ર આપીશ". આવું કહેનારનેપોલિયન હતાં.
  • સૂર્યમાં સૌથી વધુ વાયુ હાઇડ્રોજન હોય છે.
  • લોહીશુદ્ધિ માટે અગત્યનું વિટામિન'વિટામિન સીછે.
  • આગાખાન મહેલ પૂનામાં આવેલો છે.
  • 'શબરી મેળોગુજરાતનાં ડાંગજિલ્લામાં યોજાય છે.
  • દરીયાની ઉંડાઇ માપવા માટેનું સાધનફેધોમીટર છે.
  • ગેલન =  4.546 લિટર થાય છે.
  • સોનાની સંજ્ઞા Au છે.
  • આપણાં શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા દર મિનિટે 16થી 18 વખત થાય છે.
  • હર્ષના સમયમાં ભારત આવનાર વિદેશી પ્રવાસી હ્યુ-એન- ત્સાંગ હતો.
  •  'બાર્ડ ઓફ એવન' વિલિયમ શેક્સપિયરનું ઉપનામ છે.
  • આધુનિક ઓલિમ્પિકનાં જન્મદાતારોબર્ટ પિયરી કુબર્તિન ગણાય છે.
  • આફ્રિકાનાં ગાંઘી તરીકે નેલ્સન મંડેલાઓળખાય છે.
અવકાશ દર્શન

No comments:

Post a Comment

15 चोकाने वाली बाते शायद आपको मालूम नही है

                                15 અજીબ વાતો    1.  हर इंसान के सूंघने की क्षमता अलग-अलग होती है… हालांकि जुड़वा इसके अपवाद होते हैं. ...